જાણીતા ગુજરાતી અભિનેત્રી હેપી ભાવસારનું નિધન, ગુજરાતી કલા જગતમાં શોકની લાગણી

Ahmedabad: આજે વહેલી સવારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી(Gujarati Film Industry) માટે દુઃખદ સમાચાર મળ્યા છે. ગુજરાતી ફિલ્મો અને નાટકોના જાણીતા અભિનેત્રી હેપી ભાવસારનું(Happy Bhavsar) અકાળે આવાસન થયું છે, ગુજરાતી કલા જગતમાં શોકની લાગણી ફરી વળી છે. હેપ્પી ભાવસાર પોતાનાં નામની જેમ જ હમેશાં ખુસ મિજાજ, ઉત્સાહી અને પ્રેમાળ સ્વભાવ માટે લોકપ્રિય હતા. હેપી ભાવસાર ગુજરાતી અભિનેતા […]

Continue Reading