ગુજરાતમાં ‘ફાટકમુકત ગુજરાત અભિયાન’ને વેગ મળ્યો

Gujarat-railway crossing free state gethers momentum ગુજરાતમાં ‘ફાટકમુકત ગુજરાત અભિયાન’ને વેગ મળ્યો વાહનવ્યવહાર સરળ બનાવવા અને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે રેલવે ઓવરબ્રીજ અને રેલવે એંડરબ્રીજના નિર્માણનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ પગલાથી ગુજરાતને ફાટકમુક્ત કરવાના અભિયાનને વેગ મળશે અને આવનારા દિવસોમાં શહેરી જનજીવન અને પરિવહન […]

Continue Reading