લગ્નના એક હપ્તા બાદ બંગડી ખરીદવા પતિ સાથે બજાર ગઇ દુલ્હન, પછી પ્રેમી સાથે થઇ ગઇ ફરાર

બિહારના મુંગેરમાં લગ્નના ફકત સાત દિવસ બાદ પત્ની પ્રેમી સાથે ફરાર થઇ ગઇ હોવાનો બનાવ બન્યો છે. પોલીસે મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે મહિલા એક યુવકનો હાથ પકડીને દોડી રહી છે. મહિલાનું નામ મોની કુમારી છે. મોની અને વિવેકના લગ્ન […]

Continue Reading