ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો, આ બે દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ કેસરિયો ખેસ પહેરશે

Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ AAP અને ભાજપ પ્રચાર અને સંગઠન મજબૂત કરવાની કામગીરી પુરજોશમાં કરી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દિવસેને દિવસે ભાંગી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ એક પછી એક પાર્ટી છોડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના વધુ બે દિગ્ગજ નેતા કોંગ્રેસનો સાથ છોડવા જઈ રહ્યા […]

Continue Reading

AAPનો માસ્ટર સ્ટ્રોક: ભાજપ-કોંગ્રેસ પહેંલા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોનું પહેલું લીસ્ટ જાહેર કર્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે નજીક જ છે ત્યારે પહેલી વાર ગુજરત વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહેલી આમ આદમી પાર્ટી(AAP)એ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારનું લીસ્ટ જાહેર કરે એ પહેલા આમ આદમી પાર્ટી(AAP) એ આજે 10 ઉમેદવારો લીસ્ટ જાહેર કર્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ 10 ઉમેદવારોના […]

Continue Reading

રાજ્યમાં આફત અને ભાજપ પ્રચારમાં મશગુલ: રાજકોટમાં ભરાયેલા પાણી વચ્ચે વિદ્યાર્થીઓને બોલાવ્યા, બહુચારજીમાં શિક્ષણકાર્ય અટકાવ્યું

રાજ્યમાં અતિવૃષ્ટિનીને(Heavy Rain) કારણે લોકો આફતનો સામનો કરી રહ્યા છે ત્યારે ભાજપ(BJP) જાણે ચૂંટણી (Election Campaign) પ્રચારમાં જ મગન હોય એવું લાગી રહ્યું છે. રાજ્યમાં ભાજપના કાર્યકર્તાઓના પ્રચારમોહના બે કિસ્સા સામે આવ્યા છે. રાજકોટમાં(Rajkot) ભારે વરસાદને પગલે વિધાર્થીઓની(Students) સલામતી ખાતર કલેકટરે રજા જાહેર કરી હતી ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ વિદ્યાર્થીઓને સરકારના મહત્વકાંક્ષી પ્રચાર અભિયાન વંદે ગુજરાત […]

Continue Reading

સુરતમાં ભાજપનું મહામંથન! કારોબારી બેઠક શરૂ, સીએમ, સી. આર. પાટીલ, પ્રધાનો સહિત 1000 નેતાઓ હાજર

ગુજરાત વિધાનસભા ચુંટણીને લઈને અભેદ્ય યોજના બનાવા સુરતમાં ભાજપની વિશાળ કારોબારી બેઠક શરુ થઇ ગઈ છે. આ બેઠકમાં મુખ્યપ્રધાન, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, પ્રધાનો સહિત 1000 જેટલા મહત્વના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં 150 બેઠકોના જીતવાના સંકલ્પ સાથે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. ગુજરાતમાં AAPના વધતા જતા પ્રભાવને લઈને […]

Continue Reading

ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટો બદલાવ: જીગ્નેશ મેવાણી સહિત 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરાઈ

Ahmedabad: આવનાર વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)ના સંગઠનમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. એક પછી એક નેતાઓના રાજીનામાં બાદ કોંગ્રેસ સફાળી જાગી હોય એમ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં પ્રથમ વાર 7 કાર્યકારી પ્રમુખ(president)ની નિમણૂંક કરવામાં આવી છે જેમાં જીગ્નેશ મેવાણીનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે જીગ્નેશ મેવાણી […]

Continue Reading