ગરબાના પર GST મામલે AAP કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન, નિર્ણય પાછો ખેંચવા માંગ

નવરાત્રી શરુ થવામાં બે મહિનાથી ઓછો સમય બાકી છે ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી ઉત્સાહનો માહોલ છે. પરંતુ આ વર્ષે સરકારે ગરબાના પાસ પર નાંખેલ 18% GSTને કારણે ખેલૈયાના રંગમાં ભંગ પડ્યો છે. ગુજરાતના લોક નૃત્ય ગરબાનાં પાસમાં પણ હવે GST વસુલવાના નિર્ણય સામે આમ આદમી પાર્ટી(AAP)એ વિરોધ દાખવ્યો છે. ગરબાના પાસ પર GST પાછો ખેંચવાની માંગ […]

Continue Reading