CSMT- કર્જત Via પનવેલ! કોરિડોર તૈયાર થશે તો ટ્રાવેલિંગ ટાઈમમાં અડધો કલાક બચશે

ડબલ લાઈન માટે જમીન ફાળવવા વન અને પર્યાવરણ વિભાગની મંજૂરી (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મધ્ય રેલવેની મેઈન લાઈનમાં CSMTથી (વાયા કલ્યાણ) કર્જત વચ્ચે લોકલ ટ્રેનને અઢી કલાકનો સમય લાગે છે, પરંતુ હાર્બર લાઈનમાં CSMTથી (વાયા પનવેલ વચ્ચે ડબલ લાઈનનું નિર્માણ) કર્જતનો કોરિડોર તૈયાર કરવાને કારણે અડધો કલાકનો સમય લાગશે. રૂપિયા ૨,૭૮૩ કરોડના પ્રોજેક્ટ માટે જગ્યા […]

Continue Reading