મુંબઈમાં બેસ્ટની બસ હાઈડ્રોજન પર દોડશે, ડીઝલ પર દોડનારી બસને હાઈડ્રોજનમાં પરાવર્તિત કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: પ્રદૂષણનું જોખમ ઘટાડવા અને ઈંધણના ખર્ચમાં બચત કરવા માટે બેસ્ટ ઉપક્રમે પોતાના કાફલામાં ડીઝલ પર દોડતી બેસ્ટને હાઈડ્રોજનમાં પરાવર્તિત કરવાની છે. પહેલા તબક્કામાં ડીઝલ પર દોડનારી ૨૨૨ બસ હાઈડ્રોજનમાં પરાવર્તિત કરવા માટે બેસ્ટ ઉપક્રમે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે. આ બસ ડીઝલમાંથી હાઈડ્રોજનમાં પરાવર્તિત થયા બાદ ઈંધણ માટે પ્રતિવર્ષ થતા ૨૦ […]

Continue Reading