હવે બેંક ફ્રોડથી બચવું સરળ બનશે, સરકાર કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે

કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં બેંકિંગ અને સાયબર ફ્રોડથી લોકોને બચાવવા માટે વ્યાપક તૈયારી કરી રહી છે. આ માટે કાયદામાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ટેલિકોમ અને આઈટી મંત્રાલયના પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નવા ટેલિકોમ્યુનિકેશન બિલ 2022માં આવી ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે, જેથી સામાન્ય લોકોને બેંકિંગ છેતરપિંડીથી બચાવી શકાય. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું […]

Continue Reading