શ્રીલંકામાં સ્થિતિ બેકાબુ: દેશમાં હિંસક દેખાવો બાદ કટોકટી જાહેર, વિરોધીઓ PMના નિવાસસ્થાનમાં ઘૂસ્યા

Sri Lanka crisis: આજે વહેલી સવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે(Gotabaya Rajapakshe) દેશ છોડીને ભાગી ગયા બાદ શ્રીલંકામાં સ્થિતિ બેકાબુ બની છે. દેશભરમાં હિંસક દેખાવો(Protest) થઇ રહ્યા છે. પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે. સાથે સાથે સંસદ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી દેશમાં કટોકટીની(Emergency) સ્થિતિ જાહેર કરવામાં આવી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ […]

Continue Reading

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશ છોડ્યો, માલદીવમાં આજ્ઞાતવાસ હેઠળ

ઐતિહાસિક આર્થિક સંકટનો સામનો કરી રહેલા દેશ શ્રીલંકાના(Sri lanka) રાષ્ટ્રપતિ ગોટાબાયા  રાજપક્ષેએ(Rajapaksa Gotabaya) ભારે તણાવ વચ્ચે બુધવારે વહેલી સવારે દેશ છોડીને ભાગી ગયા હતા. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે તેમની પત્ની અને બે સુરક્ષા કર્મચારીઓ સાથે શ્રીલંકા એરફોર્સના વિમાન એન્ટોનોવ-32 માં સવાર થઈને માલદીવની રાજધાની માલે પહોંચી ગયા છે. માલદીવમાં(Maldivs) તેમને પોલીસ સુરક્ષા હેઠળ અજ્ઞાત સ્થળે લઈ […]

Continue Reading

Sri Lanka Crisis: ભૂખ અને અસહ્ય મોંઘવારીથી પરેશાન નાગરિકોને રાષ્ટ્રપતિ ભવનમાંથી મળ્યા લાખો રૂપિયા, વીડિયો વાયરલ

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના આવાસમાં ઘુસેલા પ્રદર્શનકારીઓને ત્યાં લાખો રૂપિયા મળ્યા હોવાનો વીડિયો ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો છે. શ્રીલંકન મીડિયાએ પ્રકાશિત કરેલા અહેવાલ અનુસાર વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને મળેલા પૈસા સિક્યોરિટી યુનિટને સોંપવામાં આવ્યા છે. Protesters who stormed Srilanka President Gotabaya Rajapaksa's house on Saturday amid the country's worst economic […]

Continue Reading

Sri Lanka Crisis: રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશ છોડ્યાની ચર્ચા, પ્રદર્શનકારોએ તેમના નિવાસસ્થાનને ઘેર્યુ

શ્રીલંકામાં ઉભા થયેલા આર્થિક સંકટને કારણે દેશમાં અરાજકતાનો માહોલ છે. શ્રીલંકામાં દેખાવકારો રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગણી સાથે નાકાબંધી તોડીને રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. પોલીસે પ્રદર્શનકારીઓને રાષ્ટ્રપતિ આવાસમાં પ્રવેશતા રોકવા માટે ટીયર ગેસનો અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. સ્થિતિ વધુ બગડતા ગોળીઓ પણ ચલાવી હતી, તેમ છતાં વિરોધીઓ બેરિકેડ તોડીને રાષ્ટ્રપતિ આવાસમાં ઘુસી […]

Continue Reading