ગોપાલકૃષ્ણ ગાંધીનો રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાનો ઇનકાર, હવે આ નેતાના નામની ચર્ચા

Mumbai: રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. એવામાં મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાનો ઇનકાર કરી દીધો છે. ગોપાલકૃષ્ણ ગાંધીએ કહ્યું છે કે વિપક્ષી દળો તરફ મારા નામની રજૂઆત કરવાને લઇને હું તેમનો આભારી છું. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાનો ઇનકાર કરતા તેમણે કહ્યું હતું કે વિપક્ષે કોઇ એવા નામનો […]

Continue Reading