દિલ્હીથી ગુવાહાટી જઈ રહેલી ગો ફર્સ્ટની ફ્લાઈટનની વિંડશિલ્ડ તૂટી, જયપુરમાં થયું ઈમરજન્સી લેન્ડિંગ

ગો ફર્સ્ટની દિલ્હીથી ગુવાહાટી જઈ રહેલી એક ફ્લાઈટમાં વિંડશીલ્ડમાં તિરાડ પડતાં તાત્કાલિક તેને જયપુર ડાઈવર્ટ કરવામાં આવી હોવાની જાણકારી ડીજીસીએના અધિકારીએ આપી છે. અધિકારીએ જણાવ્યાનુસાર ફ્લાઈટનો વિંડશીલ્ડ તૂટી હતી. દિલ્હીથી બપોરે 12.40 વાગ્યે આ ફ્લાઈટ રવાના થઈ હતી અને થોડા સમય બાદ પાયલટને ટેક્નિકલ ખામી વિશે જાણ થઈ હતી ત્યારબાદ પાયલટે ફ્લાઈટ દિલ્હી તરફ લઈ […]

Continue Reading