કાલી પોસ્ટર વિવાદ: અયોધ્યાના મહંત રાજુ દાસે જાનથી મારી નાંખવાની આપી ધમકી

Mumbai: ડોક્યુમેન્ટ્રી ‘કાલી’ના પોસ્ટરને લઈને શરૂ થયેલો વિવાદ હવે જાનથી મારી નાખવાની ધમકીઓ સુધી પહોંચી ગયો છે. હા, પહેલા જ્યાં આ ફિલ્મ નિર્માતાઓ વિરૂદ્ધ FIR નોંધાતી હતી, પરંતુ હવે ધડથી માથું અલગ કરવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોસ્ટર વિવાદ બાદ અયોધ્યાના હનુમાન ગઢી મંદિરના મહંત રાજુ દાસે ફિલ્મ નિર્માતા લીનાનું […]

Continue Reading

મહુઆ મોઇત્રાએ ટીએમસીના ટ્વિટર હેન્ડલને અનફોલો કર્યું, માતા ‘કાલી’ પરની ટિપ્પણી પર થયો વિવાદ

દેશભરમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટર પર વિવાદ થઇ રહ્યો છે. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ ફિલ્મના પોસ્ટર પર વિવાદ વચ્ચે માતા કાલી (દેવી કાલી) પર નિવેદન આપ્યું હતું. ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસે મોઇત્રાના નિવેદનથી પોતાને દૂર કરી લીધી હતી. દરમિયાન, પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ ટીએમસીના સત્તાવાર ટ્વિટર હેન્ડલને અનફોલો કરી દીધું છે. મોઇત્રા હવે […]

Continue Reading