GoAirની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી, મુંબઈ-લેહ ફ્લાઈટને દિલ્હી ડાઈવર્ટ કરવામાં આવી

દેશમાં વિમાનમાં છાશવારે ટેક્નિકલ ખામી સર્જાતા હવે એર ટ્રાવેલ કરવું વધુ રિસ્કી બની રહ્યું છે. તાજેતરમાં ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી મળી રહેલી માહિતી અનુસાર ગોએર (GoAir)ની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે ડાઈવર્ટ કરવામાં આવી છે. મુંબઈથી લેહ જઈ રહેલી ફ્લાઈટને તાત્કાલિક દિલ્હીના એરપોર્ટ પર ડાઈવર્ટ કરવામાં આવી છે. Today GoAir A320 aircraft VT-WGA […]

Continue Reading