મહારાષ્ટ્ર પછી ગોવાના રાજકારણમાં ઉથલપાથલ! કોંગ્રેસના સાત વિધાનસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા

મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી માંડ શાંત થઈ છે ત્યાં ગોવાના રાજકારણમાં ઉથલપાથલ વધી હોવાની જાણકારી મળી રહી છે. કહેવાઈ રહ્યું છે ગોવામાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતરામાં આવી ગયું છે. પાર્ટીના ઘણા વિધાનસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસના સાત વિધાનસભ્યો હોટલમાં બેસીને બેઠક કરી રહ્યા છે. જોકે, કોંગ્રેસે આ અટકળોને રદિયો આપ્યો છે. […]

Continue Reading