મેક્સિકોના રાષ્ટ્રપતિએ મૂક્યો એવો પ્રસ્તાવ કે વૈશ્વિક સ્તરે પીએમ મોદીનું કદ વધી ગયું, જાણો શું છે એ પ્રસ્તાવ

યુક્રેન-રશિયા યુદ્ધ અને યુએસ-ચીન તણાવની અસર હેઠળ જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થાના પાયા હચમચી ગયા છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિશ્વમાં સતત વધી રહી છે. મેક્સીકન પ્રમુખ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર મોદીને લઈને ખાસ પ્રસ્તાવ લાવી રહ્યા છે. એન્ડ્રેસ મેન્યુઅલનું કહેવું છે કે વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધોને રોકવા અને વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રએ 5 […]

Continue Reading