પડી ગયેલો મોબાઇલ લેવા જતા બાળકી સાતમા માળેથી પટકાઇ

વસઇમાં મોબાઇલ રમતી સાડા ત્રણ વર્ષની બાળકી સંતુલન ગુમાવીને સાતમા માળેથી પટકાતા તેનું મૃત્યુ થયું હોવાના આંચકાજનક સમાચાર જાણવા મળ્યા છે. વસઇ વેસ્ટના અગ્રવાલ કોમ્પ્લેક્સમાં માતા-પિતા, મોટી બહેન સાથે રહેતી શ્રેયાના પિતા ધંધાર્થે સિંગાપોરમાં છે. શ્રેયાના મમ્મી શુક્રવારે સવારે તેમની મોટી દીકરીને સ્કૂલબસમાં મૂકવા ગયા હતા. શ્રેયા ત્યારે ઘરમાં સૂતી હતી. અચાનક તે જાગી ગઇ […]

Continue Reading