‘જમ્મુ-કાશ્મીરમાં બંધારણીય કલમ 370 ફરીથી લાગુ નહીં થઇ શકે’, ગુલામ નબી આઝાદની સાફ વાત

કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદ પોતાની નવી પાર્ટી રચવા જઇ રહ્યા છે. ગયા મહિને કોંગ્રેસ છોડ્યા બાદ કાશ્મીર ખીણમાં તેમની પ્રથમ રેલીમાં સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે સંસદમાં બે તૃતીયાંશ બહુમત ધરાવતી સરકાર જ જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાની પુનઃસ્થાપના સુનિશ્ચિત કરી શકે છે. આઝાદે પોતાની પ્રથમ રેલીમાં કહ્યું હતું કે, તેઓ જાણે […]

Continue Reading

શું ગુલામ નબી આઝાદ ભાજપમાં જોડાશે? મળી શકે છે આ મોટું પદ

ગુલામ નબી આઝાદ હવે કોંગ્રેસથી અલગ થઈ ગયા છે. હાલમાં તેઓ નવો પક્ષ બનાવવાની વેતરણમાં છે. આજકાલ તેઓ નરેન્દ્ર મોદીની પ્રશંસાના પુલ બાંધી રહ્યા છે. કોંગ્રેસ પક્ષમાં તેઓ મજબૂત નેતા તરીકે જાણીતા હતા. જ્યાં સુધી તેઓ કોંગ્રેસ પક્ષમાં રહ્યા ત્યાં સુધી તેઓ પક્ષને સમર્પિત રહ્યા અને સફળતાપૂર્વક કાર્યભાર સંભાળ્યો. તેમણે વર્ષ 1973માં રાજકારણમાં પ્રવેશ કર્યો […]

Continue Reading

કોંગ્રેસમાં ગૃહ યુદ્ધ: ગુલામ નબી આઝાદ સાથે મુલાકાત કરવા બદલ ભુપેન્દ્ર સિંહ હુડ્ડા પર પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપ

અંગેજ શાસનની બેડીઓમાંથી દેશને આઝાદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને વર્ષો સુધી આઝાદ ભારત પર સત્તામાં રહેલી કોંગ્રેસ પાર્ટી હાલ અસ્તિત્વનો જંગ લડતી હોય એવું લાગે છે. પાર્ટીમાં જ ગૃહ યુદ્ધની શરૂઆત થઇ ગઈ છે. રાષ્ટ્રીય કોંગ્રેસના(Indian Nationa Congress) વરિષ્ઠ નેતા કુમારી સેલજાએ(Jumari Selja) હરિયાણામાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર સિંહ હુડ્ડા(Bhupinder Hooda) પર […]

Continue Reading

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગુલામ નબી આઝાદનું છલકાયું દર્દ

કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે ફરી એકવાર મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન તેણે પોતાના પર લાગેલા આરોપોનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ પરિવારના સભ્યોએ જ તેમને ઘર છોડવા પર મજબૂર કર્યા. કોંગ્રેસને હવે મારી જરૂર નથી ત્યારે શાણપણ પોતે જ ઘર છોડવામાં છે. આ સાથે જ ગુલામ નબીએ ભાજપ સાથેના જોડાણ અંગે […]

Continue Reading

ઝટકે પે ઝટકા! ગુલામ નબી આઝાદનું ‘ના’ રાજીનામું! કહ્યું, કોંગ્રેસ રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે

કોંગ્રેસ પાર્ટીને(Congress) વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે(Ghulam Nabi Azad) પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું(Resignation) આપી દીધું છે. તેમણે કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ પણ છોડી દીધું છે. ગુલામ નબી આઝાદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પાંચ પાનાનું રાજીનામું લખીને મોકલ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ ઘણા સમયથી પાર્ટીથી નારાજ […]

Continue Reading