દીકરીના લગ્નમાં સ્વર્ગસ્થ પિતાએ આપી હાજરી! ભાવુક થયેલી દીકરીએ કરી પિતાને કીસ

આ દુનિયામાં પિતા અને પુત્રીનો સંબંધ પ્રેમ પર ટકેલો છે, આ શબ્દોની અનુભૂતિ કરાવનો એક ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો એ દીકરીના લગ્ન છે. પિતાને ગુમાવ્યા બાદ જ્યારે પુત્રીના લગ્ન થયા ત્યાપે પરિવારે પિતાની ગેરહાજરી ન વર્તાય તે માટે મીણનું પૂતળું બનાવડાવ્યું હતું. તેને જોતાં જ દીકરી ભાવુક થઈ ગઈ […]

Continue Reading