દિવાળી પહેલા રાજસ્થાનની મહિલાઓને ગેહલોત સરકારની ભેટ, મફત ઇન્ટરનેટ સાથે સ્માર્ટફોન આપવામાં આવશે

રાજસ્થાન સરકાર ટૂંક સમયમાં મહિલાઓને એક ખાસ ભેટ આપવા જઈ રહી છે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે આ વર્ષના રાજ્યના બજેટમાં ‘મુખ્યમંત્રી ડિજિટલ સેવા યોજના’ની જાહેરાત કરી હતી. આ અંતર્ગત 1.35 કરોડ ‘ચિરંજીવી પરિવારો’ની મહિલા વડાઓને ત્રણ વર્ષ માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે સ્માર્ટ ફોન આપવામાં આવશે. આ માટે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની સરકારે કંપનીને 1.35 કરોડ […]

Continue Reading