Fitch Ratings: ફિચે ભારતનો જીડીપી અંદાજ ઘટાડ્યો, કોંગ્રેસે કેન્દ્ર પર સાધ્યું નિશાન, કહ્યું- લક્ષણો સારા નથી દેખાઈ રહ્યા

ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે ભારતના જીડીપી ગ્રોથના અંદાજમાં ઘટાડો કર્યો છે. એજન્સીએ નાણાકીય વર્ષ 2023 માટે વિકાસ દર ઘટાડીને 7 ટકા કર્યો છે. અગાઉ જૂન મહિનામાં ફિચે 7.8 ટકાનો અંદાજ મૂક્યો હતો. હવે આ મામલે કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે પીએમ મોદીની નીતિઓએ જીડીપીને બરબાદ કરી દીધી છે. કોંગ્રેસે […]

Continue Reading