શર્મનાક! ગર્ભવતી મહિલા સાથે ત્રણ નરાધમે આચર્યું દુષ્કર્મ, હાથમાં ભ્રુણ લઈને SSP ઓફિસ પહોંચી સાસુ

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ મહિનાની ગર્ભવતી મહિલા સાથે ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ તેનું મિસકેરેજ (ગર્ભપાત) થયું હતું. રેપ પીડિતાની સાસુ હાથમાં ભ્રુણ લઈને એસએસપી ઓફિસ પહોંચીને ન્યાયની માગણી કરી હતી. આ ઘટના ત્યારે બની હતી જ્યારે મહિલા કામ માટે ખેતરમાં ગઈ હતી. રેપ બાદ મહિલાને […]

Continue Reading