મહારાષ્ટ્રમાં હેવાનિયતની હદપાર! ફરી એક વાર ‘નિર્ભયા’નું થયું ચીરહરણ, નરાધમોએ નિર્વસ્ત્ર હાલતમાં જંગલમાં છોડી

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં નિર્ભયા જેવી કાળજું કંપાનરાની ઘટના સામે આવી છે. કારધા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કન્હાલમોહ વિસ્તારના જંગલમાં એક મહિલા પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો અને નિર્દયતાથી તેને નિર્વસ્ત્ર કરીને જંગલમાં છોડી દેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર પીડિતાની હાલત ખૂબ જ ગંભીર છે. આ પ્રકરણે બે નરાધમને પકડ્યા છે અને તેમની ઘટનાસ્થળે લઈ […]

Continue Reading