Good news!! શિંદે સરકારે લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય, બે વર્ષ બાદ મહારાષ્ટ્રમાં થશે ગણેશોત્સવ અને જન્માષ્ટમીની ઉજવણી

કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી ગણેશોત્વ અને દહીહંડીની ધામધુમથી થતી ઉજવણી પર રોક લગાવવામાં આવી હતી. જોકે, હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. કોરોનાના કેસ હવે નિયંક્ષણમાં છે ત્યારે આ વર્ષે તહેવારોની ઉજવણી પર સરકાર દ્વારા લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો ઉઠાવવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ અંગે જણાવ્યું હતું કે, કોરોના […]

Continue Reading

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: ગણેશોત્સવમાં મૂર્તિની ઉંચાઈના પ્રતિબંધો હટાવાયા, બાપ્પાના ભક્તોમાં આનંદ

આગમી મહિનાઓમાં તહોવારોની સીઝન ચાલુ થવા જઈ રહી છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ તહેવારો ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે ગણેશચતુર્થીના તહેવારને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે આગામી ગણેશોત્સવ દરમ્યાન સ્થાપન કરવામાં આવનારી ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. હવે બાપ્પાના ભક્તો […]

Continue Reading