બાપ્પાને વિદાઈ આપવા આવશે મેઘરાજા, મુંબઈ માટે હવામાન ખાતાએ કરી આગાહી, આટલા દિવસ રહેશે મેઘમહેર

મુંબઈમાં ફરી વાર ધોધમાર વરસાદ આવે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મળતી માહિતી અનુસાર હવામાન ખાતાએ મરાઠવાડા, પશ્ચિમ મહારાષ્ટ્ર, વિદર્ભ અને કોંકણમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. નોંધનીય છે કે રાજ્યભરમાં ગણેશોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે બાપ્પાને વિદાઈ આપવા મેઘરાજા મન મૂકીને વરસશે. છેલ્લાં કેટલાક દિવસોથી […]

Continue Reading

વાહ! મુંબઈગરાને બાપ્પાએ મેગા બ્લોકથી અપાવ્યો છુટકારો, રેલવેએ કરી ઘોષણા

મુંબઈમાં રવિવારે ફરવા જનારા લોકોને એક મેગાબ્લોકનું ટેન્શન હોય છે, પરંતુ આ અઠવાડિયે મુંબઈગરા માટે રેલવેએ ગૂડ ન્યૂઝ આપી છે. રેલવે પ્રશાસને જણાવ્યું હતું કે, ગણેશોત્સવને કારણે મુંબઈગરાના ઉત્સાહને ધ્યાનમાં રાખીને ચોથી સપ્ટેમ્બર એટલે કે આવતી કાલે રવિવારે મુંબઈની કોઈપણ લોકલ લાઈનમાં મેગાબ્લોક રાખવામાં આવ્યો નથી. મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લોકો બાપ્પાના […]

Continue Reading