વાહ!! મુંબઈમાં આ વર્ષે ગણપતિબાપ્પાની સંખ્યા વધી, અનંત ચતુર્દશીના ગણેશમૂર્તિના વિસર્જનમાં થયો વધારો

આ વર્ષે ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન મુંબઈમાં કુલ ૧.૯૩ ગણેશમૂર્તિઓના વિસર્જન થયા છે. તેમાંથી અનંત ચતુર્દશીના એક જ દિવસમાં ૩૮,૨૧૪ ઘરની અને સાર્વજનિક ગણેશ મૂર્તિ સહિત ગૌરી અને હરતાલિકાનું વિસર્જન થયું છે. કોવિડ મહામારી પહેલાના સમયગાળામાં એટલે કે ૨૦૧૯માં અનંત ચતુર્દશીના આ તમામ મૂર્તિની સંખ્યા ૩૪,૫૫૫ જેટલી હતી. તો ૨૦૨૧ની સાલમાં આ સંખ્યા ૩૪,૫૮૬ હતી. […]

Continue Reading