એક ઠાકરે ઐસા ભી.. , ગણપતિ વિસર્જન બાદ દરિયાકિનારા પર સ્વચ્છતા અભિયાન ચલાવ્યું

અનંત ચતુર્દશીના દિવસે મુંબઈ અને કોંકણના હજારો સાર્વજનિક જૂથો અને ગણેશ ભક્તો સમુદ્રમાં ગણેશની મૂર્તિઓનું વિસર્જન કરે છે, પરંતુ બીજા જ દિવસે, ઘણી ખંડિત મૂર્તિઓ અને મૂર્તિઓના અવશેષો દરિયા કિનારે ભરતીના મોજામાં તણાઇને પાછા આવી જાય છે અને સુંદર દરિયા કિનારા પર કચરાના ઢગ ખડકાય છે. દરેક વ્યક્તિ પોતાના પ્રિય ગણપતિ બાપ્પાની ખંડિત મૂર્તિ જોઈને […]

Continue Reading

મુંબઈમાં છ દિવસના ૩,૩૦૫ ગણેશ મૂર્તિનું વિસર્જન

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈમાં સોમવારે છઠ્ઠા દિવસે સાંજના છ વાગ્યા સુધીમાં કુલ ૩,૩૦૫ ગણેશમૂર્તિ અને ગૌરીનું વિસર્જન જુદા જુદા વિસર્જન સ્થળો પર થયું હતું. સોમવાર સાંજના છ વાગ્યા સુધીમાં મુંબઈના જુદા જુદા વિર્સજન સ્થળ પર ૩,૩૦૫ જેટલી ગણેશમૂર્તિ અને ગૌરીનું વિસર્જન થયું હતું, જેમાં સાર્વજનિક ૧૫, ઘરના ૨,૭૪૮ અને ગૌરીના ૫૪૨ મૂર્તિનો સમાવેશ થાય […]

Continue Reading

ઘરે ગણપતિ લાવવાના છો? તો આટલી વાત ધ્યાનમાં રાખજો

ગણેશ વિસર્જન માટે ઍપ પર રજિસ્ટ્રેશન ફરજિયાત એક કલાકમાં ૧૦૦ ગણેશમૂર્તિને વિસર્જનની મંજૂરી (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: બે વર્ષ બાદ ધૂમધામથી ગણેશોત્સવની ઉજવણી થવાની છે. ત્યારે ગણેશમૂર્તિના વિસર્જન સમયે મોટી માત્રામાં ભીડ થવાની શક્યતા છે. તેથી વિસર્જન દરમિયાન ભીડને નિયંત્રણમાં રાખવા માટે પાલિકાએ એક કલાકમાં ફક્ત ૧૦૦ ગણેશમૂર્તિને જ વિસર્જન માટે મંજૂરી આપવાની છે. તેમાં […]

Continue Reading