યુવાનો, ગેમિંગ એપ્સના રવાડે ચડતા પહેલા ચેતજો

દેશમાં યુવાનોમાં મોબાઇલ ગેમ્સનું વળગણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને યુવાનોની આ ઘેલછાનો લાભ લેવા માટે અને નીત નવી મોબાઇલ ગેમિંગ એપ લોન્ચ થાય છે. તેમાં અનેક પ્રલોભાનો આપવામાં આવે છે. આવી મોબાઇલ ગેમિંગ એપની માયાજાળ સામે ઇડીએ લાલ આંખ કરી છે. આવી જ એક મોબાઇલ ગેમિંગ એપ છે- ઇ- નગેટ્સ. કોલકત્તાના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન […]

Continue Reading