ગઢડાના BAPS મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો પૂજારીનો મૃતદેહ

જન્માષ્ટમીના પવિત્ર દિવસે બોટાદ ગઢડાના BAPS મંદિરમાંથી દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે. મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. આ વ્યક્તિની ઓળખ પ્રતાપસિંહ સિંઘા તરીકે થઇ છે. તેઓ મંદિરમાં પૂજારીનું કામ કરતા હતા. વહેલી સવારમા ંજ મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ મળી આવતા પોલીસ પણ દોડતી થઇ છે. આ અંગેની જાણ થતા, DYSP, LCB, SOG […]

Continue Reading