ફ્રિજમાં રાખેલું ભોજન કેટલા સમય સુધી ખાવાલાયક ગણાય

ખાવાનું ખરાબ ના થાય તે માટે રાંધેલા ખોરાકને ફ્રિજમાં મૂકવામાં આવે છે. મુંબઇ જેવા શહેરોમાં વર્કીંગ વુમન સવારે વધારે ભોજન બનાવીને સાંજ માટે ફ્રિજમાં મૂકી રાખે છે, જેને કારણે તેમનો સમય બચે છે અને સાંજે આવીને રસોઇ કરવાની ઝંઝટ પણ ઓછી રહે છે, પણ શું તમે જાણો છો કે ફ્રીજમાં રાખેલો ખોરાક પણ થોડા સમય […]

Continue Reading