15 ઓગસ્ટ સુધી તમામ સ્મારકો અને મ્યુઝિયમમાં મળશે ફ્રી એન્ટ્રી, મોદી સરકારનો મોટો નિર્ણય

દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થઇ રહ્યા છે એ અવસર પર આઝાદીના અમૃત મહોત્સવને ઉજવવામાં આવી રહ્યો છે. આઝાદીના અમૃત પર્વને વિશેષ બનાવવા માટે ભારત સરકાર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. લોકોમાં આઝાદીની ઉજવણીની ભાવના અને દેશભક્તિની ભાવના વધારવા કેન્દ્ર સરકાર દ્વારા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ તહેવારને વિશેષ બનાવવા માટે […]

Continue Reading