ગુજરાત બનશે સેમી કન્ડક્ટર હબ: ચીપ નિર્માણ માટે ફોક્સકોન અને વેદાંત ગૃપ વચ્ચે 1.54 લાખ કરોડના કરાર

Gandhinagar: થોડા સમય પહેલા ગુજરાત સરકારે જાહેર કરેલી સેમી કન્ડક્ટર પોલિસીને સાર્થક કરતા ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ વચ્ચે આજે ગુજરાતમાં સેમી કન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ નિર્માણ માટે 1 લાખ 54 હજાર કરોડના રોકાણ માટેના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. તાઇવાનની ફોક્સકોન અને ભારતના વેદાંતા ગ્રુપ સાથે મળીને ગુજરાતમાં ચીપનું નિર્માણ કરશે. આ કરાર મુજબ રાજ્યના 1 […]

Continue Reading