પ. રેલવેના પ્રવાસીઓ ધ્યાન આપે, ડિલાઈલ બ્રિજના કામકાજ માટે આજે ફરી પશ્ચિમ રેલવેમાં ચાર કલાકનો નાઈટ બ્લોક

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ડિલાઈલ બ્રિજના કામકાજ માટે સતત બીજા દિવસ દરમિયાન પશ્ચિમ રેલવેમાં ચાર કલાકનો બ્લોક હાથ ધરવામાં આવશે. લોઅર પરેલ ખાતેના રોડઓવર બ્રિજ (આરઓબી)ના કામકાજ માટે લોઅર પરેલ ખાતેની તમામ લાઈનમાં રાતના ૧.૧૦ વાગ્યાથી વહેલી સવારના ૫.૧૦ વાગ્યા સુધી ચાર કલાકના વિશેષ બ્લોકને કારણે અમુક ટ્રેનોને રદ કરવામાં આવી છે, જ્યારે અમુક ટ્રેનોને […]

Continue Reading