મિસાઇલમેન’ ડૉ. એપીજે અબ્દુલ કલામની પુણ્યતિથિઃ

મિસાઇલમેન’ ડૉ. એપીજે અબ્દુલ કલામની પુણ્યતિથિઃ મિસાઇલ મેનના નામથી ઓળખાતા ભારતના 11મા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ તેમની સિદ્ધિઓ માટે વિશ્વભરમાં જાણીતા છે. આજે તેમની સાતમી પુણ્યતિથિ છે. 2015માં મેઘાલયના શિલોંગમાં બાળકોને ભાષણ આપ્યા બાદ તેમનું અવસાન થયું હતું. રાષ્ટ્રપતિ હોવા ઉપરાંત તેઓ એક વૈજ્ઞાનિક તરીકે પણ જાણીતા હતા. ટેક્નોલોજી ક્ષેત્રે તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમના […]

Continue Reading