મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નરને ઇડીએ સમન મોકલ્યું, આ છે કારણ…

મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર સંજય પાંડેની મુશ્કેલીઓ વધી શકે છે. ઇડીએ તેમને સમન મોકલ્યું છે. મની લોન્ડરિંગ કેસમાં તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. પાંચમી જુલાઇએ તેમને ઇડી સમક્ષ હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે હજુ સંજય પાંડે ત્રણ દિવસ પહેલા જ પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા છે. એમને એનએસઇ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં […]

Continue Reading