ભાજપના નેતાઓને સમયના મળ્યો તો કોંગ્રેસે સાબરમતી પર બનેલા ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરી દીધું

Ahmedabad: અમદાવાદની સાબરમતી નદી પર એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે રૂ.80 કરોડના ખર્ચે શાનદાર ફુટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્રિજ બનીને તૈયાર થયાના ચાર મહિના થવા છતાં સરકાર દ્વારા આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. જેથી શહેરીજનોને દુરથી જ આ સુંદર બ્રિજને જોઇને સંતોષ માનવો પડતો હતો. ત્યારે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વના છેડેથી […]

Continue Reading