સીએમ એકનાથ શિંદે 164-99 માર્જિનથી ફ્લોર ટેસ્ટ જીત્યા

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સત્તા સંઘર્ષ વચ્ચે, નવનિયુક્ત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મહારાષ્ટ્ર સરકારે સત્તામાં રહેવા માટે સોમવારે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન બહુમતી સાબિત કરવાની હતી, જે તેમણે કરી બતાવી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સોમવારે રાજ્ય વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જીતી ગયા છે. 288 સભ્યોના ગૃહમાં, 164 ધારાસભ્યોએ વિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું, જ્યારે […]

Continue Reading

ઉદ્ધવજીની સાદગી ભારે પડી, કોંગ્રેસનું નિવેદન – ફ્લોર ટેસ્ટનો સામનો કરવો જોઇતો હતો

ઉદ્ધવ ઠાકરે હવે મહારાષ્ટ્રના રખેવાળ મુખ્ય પ્રધાન છે. બુધવારે, જ્યારે સુપ્રીમ કોર્ટે લગભગ 9 વાગ્યે ચુકાદો આપ્યો કે ફ્લોર ટેસ્ટ પર સ્ટે નહીં મૂકવામાં આવે, ત્યારે તે સ્પષ્ટ થઈ ગયું કે ઠાકરે તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે. ચુકાદાની લગભગ 20 મિનિટ બાદ તેઓ રાજભવન જવા રવાના થયા અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું […]

Continue Reading

ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો! ફ્લોર ટેસ્ટમાં ભાજપનો સાથ આપશે રાજ ઠાકરે

Mumbai: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે ભાજપનો સાથ આપશે એવી ખબર સામે આવી રહી છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર દેવેન્દ્ર ફડણવીસે આજે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે સાથે વાત કરી હતી અને ફડણવીસે તેને ફ્લોર ટેસ્ટમાં સાથે આવવા માટે મદદ માંગી હતી. આ માટે રાજ ઠાકરે તૈયાર હોવાની

Continue Reading

મહાવિકાસ આઘાડી પર મહાસંકટ! ફ્લોર ટેસ્ટ સામે શિવસેના પહોંચી સુપ્રીમ કોર્ટ, સાંજે 5 વાગ્યે થશે સુનાવણી

Mumbai: સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારના ફ્લોર ટેસ્ટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. સુનાવણી સાંજે 5 વાગ્યે થશે. કોર્ટે શિવસેના વતી અરજી દાખલ કરનાર વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીને તેમની અરજીની નકલ કોર્ટ સહિત તમામ પક્ષકારોને બપોરે 3 વાગ્યા સુધીમાં ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. રાજ્યમાં સત્તા સંઘર્ષ હવે એક […]

Continue Reading