ઉડવા માટે ખરાબ દિવસ: એક દિવસમાં 3 ફ્લાઇટ દુર્ઘટના. શું થયું તે જાણો…

સામાન્ય રીતે હવાઇ પ્રવાસ સૌથી સલામત અને ઝડપી ગણાય છે, પણ ગઇ કાલે એક પછી એક એવી ત્રણ દુર્ઘટના ઘટી કે હવાઇ યાત્રીઓના જીવ ઊંચા થઇ ગયા હતા. રવિવારે પક્ષીઓને કારણે બે વિમાનોને પાછા ફરવાની ફરજ પડી હતી, ત્યારે ત્રીજા વિમાનમાં કેબિનમાં ખામી સર્જાઈ હતી. રવિવારે જુદા જુદા રાજ્યોમાંથી ત્રણ ફ્લાઈટની દુર્ઘટનાઓ નોંધાઈ હતી. પહેલી […]

Continue Reading