FD Rates Hike: ICICI બેન્કના ગ્રાહકો માટે મોટા સમાચાર, બેન્કે FD પર વ્યાજદરમાં કર્યો આટલો વધારો

ખાનગી ક્ષેત્રની દિગ્ગજ ICICI બેન્કે ફરી એકવાર ફિક્સ ડિપોઝિટ રેટ (FD રેટ) વધારવાની જાહેરાત કરી છે. ICICI બેન્કે 22 જૂન, 2022 થી તેના FD દરમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. 2 કરોડથી ઓછી એફડી પર વ્યાજ દર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Continue Reading