દિલ્હી સરકારે 1 જાન્યુઆરી સુધી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો

દિલ્હીની સરકારે 1 જાન્યુઆરી, 2023 સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ વખતે શહેરમાં ફટાકડાના ઓનલાઈન વેચાણ અને વિતરણ પર પણ પ્રતિબંધ અમલમાં રહેશે, એમ દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલરાયે બુધવારે જણાવ્યું હતું. આ અંગે ટ્વીટ કરીને રાયે જણાવ્યું હતું કે, “આ વખતે દિલ્હીમાં ફટાકડાના ઓનલાઈન વેચાણ/ડિલિવરી પર […]

Continue Reading