લખનઊની હોટલમાં ભીષણ આગ ફાટી નીકળતાં 4નાં મોત

ઉત્તર પ્રદેશના લખનઊમાં આજે સવારે એક હોટલમાં ભીષણ આગ ફાટી નીકળતા ચાર વ્યક્તિના મૃત્યુ થયા છે અને દસ લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી મળી છે. આગની માહિતી મળતા જ 15 જેટલા ફાયર ટેન્ડરો અને 13 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. #WATCH | Uttar Pradesh: Fire breaks out […]

Continue Reading