રણવીર સિંહના સમર્થનમાં આવ્યા ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા

બોલીવૂડ અભિનેતા રણવીર સિંહના ન્યુડ ફોટોશૂટનો વિવાદ સોશિયલ મીડિયામાં ભારે ચગ્યો છે. રણવીર સિંહના ચાહકો તેના આ ફોટોશૂટને સેક્સી અને કુલ કહી રહ્યા છે ત્યારે તેના ન્યૂડ ફોટાનો વિરોધ કરનારા લોકોની પણ કમી નથી. રણવીરની સામે ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર પણ નોંધાવવામાં આવી છે. તેના પર મહિલાઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે, […]

Continue Reading

રણવીરની મુશ્કેલીઓ વધી! મહિલાઓની લાગણી દુભાવવાનો લાગ્યો આરોપ, મુંબઈ પોલીસને મળી ફરિયાદ

ફિલ્મ અભિનેતા રણવીર સિંહ તેના ન્યૂડ ફોટોશૂટને કારણે છેલ્લાં કેટલાક દિવસોથી ચર્ચાનું કારણ બની રહ્યો છે ત્યારે આ ફોટોશૂટને લઈને ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર મુંબઈ પોલીસને અભિનેતા સામે મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ મળી હતી, જેને કારણે રણવીર સિંહની મુશ્કેલીઓ વધી શકે તેવી ભારોભાર શક્યતા છે. નોંધનીય […]

Continue Reading