ફેડરલે તો વ્યાજદર વધાર્યા, હવે રિઝર્વ બેન્ક શું કરશે?

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વે તો અપેક્ષિત ધોરણે વ્યાજદરમાં ૭૫ બેસિસ પોઇન્ટનો વધારો જાહેર કરી દીધો છે, હવે રિઝર્વ બેન્ક કેવો નિર્ણય લે છે તેના પર અર્થશાસ્ત્રીઓની નજર છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે આરબીઆઇ વધુ આક્રમક રીતે વ્યાજ દરમાં વધારો નહીં કરે. અગાઉ વ્યાજ દરની વૃદ્ધિ માટે ૫૦ બેસિસ પોઇન્ટની ધારણા મૂકાતી હતી […]

Continue Reading