તો શું મેટ્રો પાંચ લાઈન: શહાડ-ટિટવાલા સુધી લંબાવાશે? પ્રસ્તાવની એમએમઆરડીએ વિગતવાર તપાસ કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ થાણે-ભિવંડી-કલ્યાણ પાંચ લાઈનમાં કલ્યાણથી આગળ શહાડ-ટિટવાલા સુધી લંબાવવાની શક્યતા છે. મેટ્રો પાંચ લાઈનના કોરિડોરને શહાડ-ટિટવાલા સુધી લંબાવવાના પ્રસ્તાવને રાજ્ય સરકારે એમએમઆરડીએને મોકલ્યો છે, તેથી આ મુદ્દે વિગતવાર તેના તપાસ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહાડ-ટિટવાલા સુધીના એક્સટેન્શન અંગે વિગતવાર સર્વેક્ષણ કરવામાં આવ્યા પછી મેટ્રો […]

Continue Reading