લાહોરમાં બોમ્બે બનાવવાની તૈયારી! મહોમ્મદ અલી જિન્નાની બહેન પર બની રહ્યો છે શો, જાણો તમામ માહિતી માત્ર એક ક્લિકમાં

ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન સર્જાયેલા દૃષ્યો અને સત્યા ઘટનાઓ પર ભારતમાં અઢળક ફિલ્મો બની ચૂકી છે, પરંતુ પાકિસ્તાનમાં બંને દેશોના ઈતિહાસને બદલનારી આ ઘટના પર નવો શો બની રહ્યો છે જેનું નામ છે ફાતિમા જિન્નાઃ સિસ્ટર, રિવોલ્યૂશન, સ્ટેટ્સમૈન. મળતી માહિતી અનુસાર આ શો આવતા વર્ષના ફેબ્રુઆરીમાં રિલીઝ થશે. ફાતિમા જિન્ના એ પાકિસ્તાનના સંસ્થાપર મોહમ્મદ અલી જિન્નાની […]

Continue Reading