ભારતીય ગાઈડલાઈનને લઈને આમને સામને આવ્યા Facebook અને Google! જાણો સોશિયલ મીડિયાના અધિકારીઓની થયેલી સિક્રેટ મીટિંગમાં શું ચર્ચા થઈ

ટેક કંપનીઓ માટે ભારત સૌથી મોટું માર્કેટ છે. છેલ્લાં કેટલાક સમયથી ભારત સરકાર સોશિયલ મીડિયાને લઈને કડક નિયમો બનાવી રહી છે ત્યારે આ મામલે ફેસબુક અને ગૂગલ આમને સામને આવી ગયા છે. આ વર્ષે ભારતે કોન્ટેન્ટ મોડરેશન સાથે જોડાયેલી ફરિયાદો માટે એક સરકારી પેનલ નિયુક્ત કરવાની રજૂઆત કરી હતી. સરકારે ટેક કંપનીઓને સેલ્ફ રેગ્યુલેટરી બોડી […]

Continue Reading

ફેસબુકનું આ ફિચર થઈ રહ્યું છે બંધ, યુઝર્સને નહીં મળે ફાયદો

ફેસબુકનું એક ખૂબ જ પોપ્યુલર ફિચર બંધ કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી અનુસાર ફેસબુકે પહેલી ઓક્ટોબરથી લાઈવ શોપિંગ ફિચર બંધ કરવાની જાહેરાત કરી છે અને ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે. મહત્ત્વની વાત એ છે કે યુઝર્સ લાઈવ ઈવેન્ટ ટેલિકાસ્ટ કરવા માટે ફેસબુક લાઈવનો ઉપયોગ કરી શકશે, પરંતુ તેઓ વીડિયોમાં […]

Continue Reading