પંજાબના CMને જર્મનીમાં પ્લેનમાંથી ઉતારી મૂકવામાં આવ્યા! ટલ્લી થવા પર એરલાઈન્સે કરી કાર્યવાહી, જાણો શું છે આખો મામલો

શિરોમણી અકાલી દળના નેતા સુખબિર સિંહ બાદલે પંજાબના સીએમ અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે સીએમ માનને લુફથાન્સા એરલાઇન્સે પ્લેનમાંથી ઉતારી મૂક્યા હતા. બાદલના કહેવા મુજબ એરલાઇન્સે આ પગલું એટલા માટે લીધું કારણ કે સીએમ માને ચિક્કાર દારૂ પીધઓ હતો અને તેઓ સ્થિર ઊભા પણ રહી શકતા નહોતા. બાદલે મીડિયા રિપોર્ટ્સને […]

Continue Reading