ENG vs IND: ઈંગ્લેન્ડને હરાવી ભારતે જીતી વનડે સિરીઝ રોહિત શર્માની ટીમે ઇતિહાસનું પુનરાવર્તન કર્યુ

ઇંગ્લેન્ડ સામે ત્રીજા વનડેમાં ભારતની 5 વિકેટથી શાનદાર જીત થઇ છે. જીત સાથે જ ભારતીય ટીમે વનડે સીરીઝ 2-1 થી જીતી લીધી છે. આ જીત સાથે કેપ્ટન રોહિત શર્માના નામે એક રેકોર્ડ નોંધાઇ ગયો છે. રોહિત ઈંગ્લેન્ડમાં ODI અને T20I બંને શ્રેણી જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો હતો. રોહિત હવે ભારતનો એવો ત્રીજો કપ્તાન બન્યો […]

Continue Reading