એક કલાકમાં તૈયાર થાય એવા ઘરમાં રહે છે વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક

ઘર બનાવવા માટે કેટલી તૈયારી કરવી પડે છે. વર્ષો સુધી આર્થિક જોગવાઇ કરો, લોન લો ત્યાર પછી તમારા સપનાનું ઘર સાકાર થાય છે. પણ અમેરિકામાં આજકાલ નવો જ ટ્રેન્ડ આવ્યો છે. અહીં લોકોને માત્ર એક કલાકમાં જ ઘર તૈયાર કરીને આપવામાં આવી રહ્યા છે. અમેરિકાના મતે આ મકાનોની કિંમત પણ ઘણી પોસાય તેમ કહેવાય છે. […]

Continue Reading