Twitter અને એલન મસ્કની લડાઈમાં શા માટે આવ્યું ભારતનું નામ? જાણો શું છે આખો મામલો

ટ્વિટર અને એલન મસ્કની લડાઈ હવે ભારત સુધી પહોંચી ગઈ છે. ટેસ્લા કંપનીના સીઈઓ એલન મસ્કના આરોપોના જવાબમાં ટ્વિટરે Delaware hancery કોર્ટમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. આ આખો મામલો ટ્વિટર અને એલન મસ્કની 44 અરબ ડોલરની ડીલનો છે. મસ્કે આ ડીલને કેન્સલ કરી નાંખી હોવાથી ટ્વિટરે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. આ મામલે બંને પક્ષોએ પોતપોતાની […]

Continue Reading