મહારાષ્ટ્રના નાથ દિલ્હી ગયા તો દીકરો સીએમની ખુરશીમાં બેસી ગયો, NCPએ શિંદે સરકારને લીધી આડેહાથ! જાણો શું છે આખો મામલો

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે દિલ્હીના પ્રવાસે છે ત્યારે એનસીપી નેતા રવિકાંત તરપેએ એક તસવીર ટ્વીટ કરીને મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. એનસીપી નેતાએ એવો દાવો કર્યો છે કે લોકતંત્રના ધજાગરા ઉડી ગયા. સીએમની ગેરહાજરીમાં તેમનો દીકરો સંભાળી રહ્યો છે સીએમની ખુરશી! NCP નેતાએ સીએમ એકનાથ શિંદેના દીકરા શ્રીકાંત શિંદેને ટ્રોલ કરી રહ્યા છે. […]

Continue Reading